- Rashifal

જો તમારા જીવન માથી તકલીફો દૂર ન થતી હોય તો શનિવાર ના દિવસે જરૂર થી કરો આ કામ, એકવાર અજમાવી તો જુઓ…

દરેક માણસના જીવનમાં એવો સમય આવે છે. જ્યારે તેના જીવનમાંથી સમસ્યાઓ દૂર જવાનુ નામ નથી લેતી. ઘણા પ્રયત્નો છતા સમસ્યા ખતમ થવાનુ નામ નથી લેતી. તો સમજવું કે શનિની  ખરાબ દ્રષ્ટિ તમારા ઉપર છે.શનિદેવને ન્યાયના  દેવતા કહેવામાં આવે છે. એવું મનાય છે કે, શનિદેવ જો ઇચ્છે તો રાજાને ભિખારી બનાવી શકે અને ભિખારીને રાજા  પણ બનાવી શકે  છે. તેને ખુશ કરવા માટે લોકો અનેક જાતના ઉપાયો કરતા હોય છે. તેમને ખુશ કરવા માટે શનિવારના દિવસે તેમની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે.

Shani Remedy 1

પુરાણો પ્રમાણે  શનિદેવતાના ગુરૂ ભગવાન શિવજીએ તેમને ન્યાયધીશ તરીકે દરજ્જો આપ્યો છે. તેનો અર્થ થાય છે કે, ભગવાન શનિ-દેવ બધા જ લોકોના કર્મોના હિસાબ કરે છે. તે પ્રમાણે ફળ આપે છે. આજે અમે તમને જણાવીશું કે શનિવારે શનિદેવની પૂજા અર્ચના કરી કઈ રીતે તેમણે ખુશ કરી શકાય છે. શનિવાર ના દિવસે રાઈનું  તેલ લેવું. તેમાં દીવો કરવો.આમાં એક વાતનું ધ્યાન રાખવું કે, દીવો તેમની મુર્તિની સામે નહી પરંતુ તેમની શિલા સામે રાખવો.

Shani Remedy

જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ શનિ મંદિર ના હોય તો પીપળા ના ઝાડ નીચે દીવો કરવો. શનિવારના દિવસે વહેલી સવારે  દૂધ પણ તેને અર્પણ કરવું.શનિવારે ગરીબ લોકોને રાઈનું  તેલ દાન કરવું.શનિવારે  કાળા અડદ અથવા કોઈ કાલા કલરની વસ્તુ શનિદેવને અર્પણ કરવી.તે પછી શનિ ચાલીસાનો  પાઠ કરવો. અંતમાં શનિ મંત્રનો જાપ કરવો.

”ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:” “ઓમ એં હ્લીં શ્રીશનૈશ્ચરાય નમ:”

Shani Remedy

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *