મિત્રો, આમ જોવા જઈએ તો દરેક દિવસ નુ પોતાનુ એક અલગ મહત્વ હોય છે. આખા અઠવાડિયામા કોઈક ને કોઈક દેવ-દેવીઓં નું મહત્વ જોવા મળતું હોય છે. આપણે જાણતા હોયે છીએ કે શનિવારે શનિદેવ અને હનુમાન દાદા નો દિવસ પાળતા હોયે છીએ. આ દિવસો મા શું કરશું તેમજ શું નહી કરવાનું તે અમે આપ લોકો ને જણાવીશું. આ ઉપાયો કરવા થી તમારા બધા કયો પૂર્ણ થશે.

આપ લોકોએ એક પાન નુ બીડું તૈયાર કરી હનુમાન જયંતી અથવા તો શનિવારે હનુમાનજી ને ચડાવું જોઈએ. આ કાર્ય કરવા થી આપનું કાર્ય સફળ થશે. પાનું બીડું ચડાવતી વખતે મનોમન પ્રાથના કરવી કે આપણા બધા કાર્યો સફળ થાય અને વિશ્વાસ રાખવો. ભગવાન ને વરિયાળી અથવા તો ગુલ્કંદ નો ઉપયોગ કરી ને પાન નું બીડું અર્પણ કરવું. પાનું દાન કરવું જ જોઈએ જેથી પાપ ધોવાઇ છે. જયારે કોઈ સારા દિવસે પાનું નું દાન કરવામા આવતું હોય છે.

આ સાથે જ શનિવારે માછલિઓ તેમજ કીડી ને લોટ ખવડાવા થી પણ પુણ્ય થતુ હોય છે અને આ વાત નો ઉલ્લેખ શાસ્ત્રો મા જોવા મળે છે. આ કાર્ય શનિવારે સાંજે કરવા થી ભાગ્ય સાથ આપતુ જોવા મળે છે અને જો ઈચ્છા પૂરી ન થતી હોય તો કાળી ગાય અથવા તો કાળા કુતરા ને શનિવારે સાંજે રોટલી ખવડાવવા થી ઈચ્છા પૂર્ણ થશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.