- Food

કાચા કેળા ને ઓળખાવા માટે જાણો કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ

મિત્રો આ ફળ બધીજ  ઋતુમાં મળી જાય  છે. તે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી  માનવામાં આવે છે. તેને નિયમિત લેવા થી  શરરીને તરતજ ઉર્જા મળે છે. પણ મિત્રો  આજકાલ બજારમાં  કેમિકલ વાળા કેળા પણ મળે છે. જે આરોગ્ય માટે ખુબજ નુકસાનકારક હોય છે. તેની ડાયરેક્ટ અસર કિડની તથા લીવર પર પડે છે. જેથી મિત્રો  આજે અમે તમને સમજાવીસું  કે કેળા ખરીદતી વખતે  કઇ બાબતો નું  ખ્યાલ રાખવું ખૂબ જ જરૂરી છે.

મિત્રો હંમેશા પીળા રંગના જ કેળા લેવા  જોઇએ. જો કોઇ કેળામાં ડાધા અથવા ધબ્બા દેખાય તો તે કેળાને ખરીદવા ના જોઈએ. મિત્રો જો કેળા હળવા લીલા રંગના છે તો તેને ન લેવા, કારણ કે તે પૂરી રીતે પાક્યા નહી હોય. મિત્રો કેળા જરૂરત હોઈએ તેટલા જ ખરીદવા જોઇએ, કારણ કે તેને જો તમે  જાજા દિવસો સુધી રાખી મુક્સો તો  પણ તે ખરાબ થઇ શકવા ની શક્યાત ખુબજ રહે  છે.

મિત્રો  હંમેશા ને માટે થોડાક મોટા અને લાંબા કેળા લેવા જોઇએ કારણકે નાના માપ ના  કેળા અંદરથી કાચા હોય છે જેનાથી પેટને લગતી ઘણી સમસ્યા ઉદ્ભવી શકે છે. જો કેળા ખાતા સમયે ગાંઠ જેવો અનુભવ થાય તો સમજી લો કે કેળા ખરાબ છે. ઘણા બધા લોકો કાચા કેળા સમજીને ખાઇ જતા  હોય છે. પણ  તેનું અસલી કારણ એવું હોય છે કે તે કેમિકલના કારણથી બરાબર પાકી શકતા નથી.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *