- Religious

શિવલિંગ પર ચડાવો આ ખાસ વસ્તુઓ શિવજી ને પ્રસન્ન કરવા માટે, પૈસાનો વરસાદ થશે, ગરીબી દૂર થઈ જશે

મિત્રો હિન્દુ ધર્મની અંદર અસંખ્ય દેવી-દેવતાઓ ની પૂજા કરવામાં આવે છે. પરંતુ સૌથી અલગ અને સૌથી વધારે મહત્વ વાન દેવતા શિવજીને માનવામાં આવે છે. શિવજીને તેના ભક્તો ભોલેનાથ નામથી પણ ઓળખે છે, તેનું કારણ એ છે કે જ્યારે કોઈ ભક્ત શિવજીની ભક્તિ કરે છે ત્યારે શિવજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જતા હોય છે. મોટેભાગે શિવના ભક્તો શિવલિંગની પૂજા કરતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે શિવ શિવલિંગમાં બિરાજમાન છે. માટે જે ભક્ત પૂરી શ્રદ્ધાથી અને દિલથી શિવલિંગની પૂજા કરે છે ત્યાં આવું શિવજીની સદા માટે કૃપા બની રહે છે.

ઘણા લોકો શિવલિંગની મનફાવે તે પૂજા કરતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે શિવલિંગની પૂજા કરવા ની પણ એક અલગ વિધિ છે જેનું એક અલગ મહત્વ છે. જો આ ખાસ વિધિ દ્વારા શિવલિંગની પૂજા કરવામાં આવે તો જીવનમાં આવી પડેલા દરેક સંકટમાંથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપરાંત આવી દ્વારા શિવલિંગની પૂજા કરવાથી ખૂબ ઝડપથી પ્રસન્ન થઈ જતા હોય છે. જેના કારણે ભક્તની દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે.

હિંદુ શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે. આમ કરવાથી દરેક ગરીબ ભક્તોની ગરીબી દૂર થઇ જાય છે. જો કોઈ કરજ વધી ગયું હોય એને કરજ ચૂકવવાની ક્ષમતા ન હોય તો આ સ્થિતિમાં શિવલિંગ ઉપર શેરડીનો રસ અર્પણ કરવાથી ઘણો લાભ થાય છે. આ માટે તમારે તાંબાના કળશમાં શેરડીનો રસ લઇને ઓમ નમો શિવાય ના મંત્ર સાથે શેરડીના રસને શિવલિંગ ઉપર ચઢાવો જોઈએ. આમ કરવાથી તમારા દરેક આર્થિક સમસ્યા દૂર થઈ જશે.

આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે મંગળવારના દિવસે કોઈ વ્યક્તિ પાસેથી ક્યારે પણ ઉધાર ના પૈસા લેવા જોઈએ નહીં. જો તમે કોઈ વ્યક્તિ પાસેથી ઉતાર્યું પૈસા લીધેલા હોય તો તેને મંગળવારના દિવસે ન ચૂકવવા જોઈએ. જો તમે આવું કરો છો તો આને કારણે ભગવાન ભોલેનાથ તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આર્થિક નુકશાન પણ ભોગવવું પડી શકે છે.

જો તમારા જીવનમાં આર્થિક સમસ્યા હોય અને આ આર્થિક સમસ્યામાંથી તમારે દૂર રહેવું હોય તો દરરોજ સવારે પક્ષીઓને ચણ નાખવાનું શરૂ કરી દો. આમ કરવાથી પક્ષીઓને ખાવાનું પણ મળી રહેશે તથા તમારા જીવનમાં આવી પડેલી આર્થિક તકલીફો પણ દૂર થઈ જશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.