- News

રિલાયન્સ જીઓ ના આ બે પ્લાન ને છે ઘણા બધા ફાયદા, ક્રિકેટ ના ચાહકો માટે છે ખાસ પ્લાન

મિત્રો શું તમે જાણો છો? ટેલિકોમ સેક્ટરમાં  હાલતા ને ચાલતા  નવા નવા ઘણા બધા પ્લાન લોન્ચ થતા રહે છે. તો મિત્રો હમના તાજેતર માંજ  ક્રિકેટના ચાહાકગણો માટે પણ ઘણા બધા સસ્તા અને સારા પ્લાન લોન્ચ થયા છે. ત્યારે મિત્રો આ ક્રમમાં રિલાયન્સ જિયો વધુ એક પ્લાન લઈને આવી છે. રિલાયન્સ જિયો દ્વારા ઘણા રિચાર્જ પ્લાન્સ  તમારા માટે હાજર છે, જેમાં દરરોજ 2GB ડેટાની ઓફરનો પણ સમાવેશ થાય છે. મિત્રો  એમતો રિલાયન્સ વધુ એક રૂ.444નો પ્લાન લઈને આવી રહ્યો છે.

</figureતો ચાલો મિત્રો જાણ્યે તેની રૂ.444 વાળા પ્લાનની ઓફરતેના રૂ. ૪૪૪ વાળા પ્રીપેડ પ્લાન મા કાર્ડધારકો માટે ૫૬ દિવસ ની વેલીડીટી સાથે ડેટા પણ મળી રહ્યો છે. આ પેક માં જિયો થી જિયો નેટવર્ક પર અનલીમીટેડ વોઈસ કોલિગ ની સુવિધા આપવામા આવે છે. જિયો થી બીજા નેટવર્ક પર કોલિગ માટે ૨૦૦૦ મિનટ્સ આપવામા આવે છે. આ રૂપિયા ૪૪૪ વાળા પ્લાનમાં દરરોજ ના ૧૦૦ SMS તમે  ફ્રી મોકલી શકો છો. આ પેક હેઠળ જિયો એપ્સની સબ્સક્રિપ્શન પણ પેકમાં ફ્રી ઓફર કરવામાં આવી રહ્યું છે.

</figureતેના  રૂ. ૨૪૯ વાળા પ્લાન પ્રમાણે ૫૬ જી.બી. ડેટા રિલાયન્સ જિયોના ૨૪૯ રૂપિયા વાળા રિચાર્જ પ્લાન ની કરીએ તો તેની વૈધ્યતા ૨૮ દિવસ ની છે. આ પ્લાનમા ૨ જી.બી. ડેટા મુજબ કુલ ૫૬ જી.બી. ડેટા ઓફર કરવામા આવી રહી છે. ખાસ ધ્યાનમા રહે કે, નિયમિત મળનાર ડેટા ની લીમીટ સમાપ્ત થયા બાદ સ્પીડ ઘટીને ૬૪ કે.બી.પી.એસ. ની થઈ જશે.

</figureઅમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *