- Lifestyle

પોતાનાથી મોટી ઉંમરની મહિલા સાથે ૨૪ વર્ષના યુવકને આંખ મિચોલી થઈ, મહિલાએ કહ્યુ ‘રોજ સબંધ બાંધ…’

મારી ઉંમર 23 years વર્ષની છે. મારા લગ્નને 7 વર્ષ થયા છે. જ્યારે હું ઘણી સેક્સ કરે છે ત્યારે હું હસ્તમૈથુનનો આશરો લેઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક સ્રાવ દરમિયાન મને એક દિવસ રક્તસ્રાવ થાય છે અને ખૂબ જ નીચું સ્તર છે. હસ્તમૈથુનની આદતો અને માસિક સમસ્યાઓના કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજા સંભોગ પછી, વીર્ય મારા ખાનગી ભાગમાંથી બહાર નીકળી જાય છે. શું આને કારણે મારે કોઈ ગર્ભ નથી?
– એક યુવતી (અમદાવાદ)

  • હસ્તમૈથુન અને ગર્ભ રહેવા આ બને વાતને એકબીજા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નથી પર બીજે સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી રસ્તો છે. હા, માસિક ઓછુ આવે છે એ વાત ચિંતા વધારે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ તબીબનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિના અમુક ટેસ્ટ કર્યા બાદ તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવુ એ સામાન્ય બાબત છે. ગર્ભ રહેવા માટે વીર્યનું માત્ર એક ટીપુ પણ કાફી છે. માટે આ બાબતની ચિંતા કરવાની પણ કોઈ જરૂર નથી.

મારી ઉમર ૨૭ વર્ષની છે. મારા પતિની ઉમર પણ ૨૭ વર્ષની છે. અમારા લગ્નને ૫ વર્ષ થયા છે પરંતુ હજુ સુધી અમને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. લગ્નના પહેલા જ વર્ષે મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા ન હોવાને કારણે મેં ક્યુરેટિન કરાવ્યુ હતુ. ડોક્ટરે કહ્યુ હતુ કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને ગર્ભ રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનુ વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનુ યોગ્ય સમાધાન સૂચવવા નમ્ર વિનંતી.
– એક મહિલા (રાજકોટ)

  • કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ તબીબને દેખાડી તેમની યોગ્ય સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડોક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં બાદ વીર્ય બહાર નીકળી જાય છે. આ સમસ્યાનુ સમાધાન આગળના જ પ્રશ્નના જવાબમાં આપ્યું છે.
  • આ ઉપરાંત સેક્સોલોજીસ્ટો એ જણાવ્યા અનુસાર માસિક આવી ગયા બાદ એક અઠવાડિયુ છોડી બીજા અને ત્રીજા સપ્તાહમા એક દિવસ મુકીને બીજા દિવસે સંબંધ બાંધ્યા બાદ મહિલા પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમા સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા વધે છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે જ એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.
  • આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી અથવા તો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હોય તો તે બંધ કરી દો. આ કારણે શુક્રકોષો ની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જતા હોય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લઈ શકો છો. આપણે આપણાથી બનતી મહેનત કરવી જોઈએ. ફળ આપવાનુ કામ ઇશ્વરનુ છે. આથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.

મારી ઉમર ૨૪ વર્ષની છે. મારાથી મોટી ઉમરની મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સદાય માટે સમાપ્ત કરવુ છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.
– એક યુવક (સુરત)

  • તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સબંધ બાંધવા માટે મજબૂર કરી શકે તેમ નથી. તમે એ મહિલાને ઉત્તેજન આપ્યુ હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સબંધ પર પૂર્ણવિરામ મૂકવુ હોય તો તે મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમા જણાવી દો અને તેની સાથે બધી પ્રકારનો વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનુ બંધ કરો અને તેનાથી બને તો દૂર જ રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *