- Rashifal

નવરાત્રી ના પાવન પર્વ પર અજમાવો આ એક ચમત્કારિક ઉપાય થશે અખૂટ ધન ની પ્રાપ્તિ

મિત્રો, પૌરાણિક શાસ્ત્રોના આધારે દરેક વર્ષે ચાર પ્રકારની નવરાત્રીઓ આવે છે. આ નવરાત્રીઓમાની બે નવરાત્રી ચૈત્ર માસની હોય છે અને બે નવરાત્રી અશ્વિન માસની માનવામા આવે છે. આવતીકાલથી નવરાત્રીના પવિત્ર પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. એવામા આ દિવસોમા વીસ વર્ષો પછી મહાસંયોગ સર્જાઈ રહ્યો છે. આવનાર દિવસોમા માતા દુર્ગા તુરંત જ પોતાના શ્રદ્ધાળુઓ પર પ્રસન્ન થાય છે.

આ દિવસોમા અમુક વિશેષ ઉપાયો અજમાવવાથી તમારા જીવનમા સુખ-સમૃદ્ધિ મેળવી શકાય છે અને અપાર ધન ની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે જેમાનો કોઈપણ એક ઉપાય અજમાવવાથી તમારુ જીવન પણ ધન્ય થઇ જશે.

જો તમે મકાન ની ખરીદદારી કરવા ઈચ્છો છો કે મકાન બનાવવા માંગો છો તો નવરાત્રી ના પાવન પર્વ પર ચોકલેટી રંગ ના પોશાકમા લાલ સિંદૂર , અઢાર લવિંગ , નવ ચાંદલા ,  ત્રણ મુઠ્ઠી માટી અને નવ કોડીઓ મૂકીને નદીમા વિસર્જિત કરી દો. જો તમે આ ઉપાય અજમાવશો તો માતાની કૃપા થી તમે જલ્દી જ મકાન ની ખરીદી કરી શકશો.

એક માટી ના બનેલા માટલામા દૂધ , ઘી , ખાંડ , મિશ્રી , કપૂર અને મધ ઉમેરી તે હાંડી ને ઘરના પશ્ચિમ દિશામા રાખો. હાંડીમા ચારેબાજુ ચાર લીંબુ રાખી દો. તેની સામે દુર્ગા નિર્વાણ મંત્ર નો મંત્રોચ્ચારણ  એકવીસ વાર કરો અને આજે જ તે માટલા ને નદી કે તળાવ ના કિનારા પર જમીનમા દાટી દો. ચારેય તરફ લીંબુને માટીમા દાંટી દો. આવુ કરવાથી તમને માતા નો આશીર્વાદ મળશે અને તમે જલ્દી જ જમીન ની ખરીદારી કરી શકશો.

જો તમે વાહન ની ખરીદી કરવા ઈચ્છતા હોવ તો એક સાદો કાગળ લો અને તેને પૂજાસ્થળ પર લગાવી દો. આ કાગળ ની વચ્ચે લાલ રંગ થી એક ત્રિકોણ બનાવો અને ત્રિકોણમા તમારા ઈચ્છીત વાહન ની કલ્પના કરતા નિર્માણ મંત્ર તે કાગળ ની સામે બેસીને રોજ વાંચો.

આ મંત્ર મંત્રોચ્ચારણ અંતમાં નવ લવિંગ અને એક કપૂર માતાજી ની સામે પ્રજ્વલિત કરો. આ નવરાત્રી ના નવમા દિવસે નવે-નવ કાગળ લઈને માતાજી ના મંદિરમા ચડાવી દો. આવુ કરવાથી તમને માતાજી ની કૃપા પ્રાપ્ત થશે અને ઈચ્છીત વાહન ની ખરીદારી કરી શકશો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *