- Food

એકદમ ક્રીશ્પી અને કડક બિસ્કીટ જેવી ભાખરી બનાવવા માટે લોટ બાંધો આ રીતે

જો કે, આ ગુજરાતી ભોજનનો અર્થ છે કે આપણે કઈ કેહવું ના પડે, અને આ ખાસ કરીને ઘણા લોકો સાથે સવારના નાસ્તામાં અથવા સવારના નાસ્તામાં છે. અને આમાંની એક બિસ્કિટ બ્રેડ છે જે તમને આ વાનગીમાં ક્રિસ્પી અને એકદમ બિસ્કીટ જેવું લાગે છે. તો આજે અમે તમને આ બિસ્કિટ જેવી જ રોટલીની રેસિપી લઈને આવ્યા છીએ. તો ચાલો જોઈએ આ બિસ્કીટ કેવી રીતે બનાવવું.

બનાવવાની સામગ્રી

  • ૨ કપ ઘઉંનો જાડો લોટ
  • ૪ મોટી ચમચી ઘી
  • ૧ મોટી ચમચી જીરુ
  • સ્વાદાનુસાર -મીઠુ

બનાવવાની રીત

આમ તો આ ભાખરી બનાવવી એ બધાથી એક સરળ છે અને મહિલાઓની ફેવરીટ પણ છે માટે આ બિસ્કીટ ભાખરી બનવવા માટે તમારે સૌ પ્રથમ આ દરેક સામગ્રીને એક બાઉલમાં તેને મિક્સ કરી દો અને તેને પૂરતુ પાણી લઈને અને એક કડક લોટ એ બાંધો ધય્ન રહે લોટ પોચો ન રહેવો જોઈએ. માટે તમારે આ લોટમા ઘી નુ એક પૂરતુ મોણ હશે તો જ આ ભાખરી એ કડક બનશે.

અને આ પછી જેવો આ લોટને બાંધ્યા પછી તમે આ તરત ભાખરી વણવાને બદલે તેને તમે ૧૫ થી ૨૦ મિનિટ તેને સાઈડમાં મૂકી દો અને પછી આ લોટના એક સરખા બાર લૂઆ પાડી દો અને આ લૂઆ વણતી વખતે તમે એ ખાસ ધ્યાન રાખો કે આ ભાખરી એ બહુ પાતળી ન વણાઈ જાય. અને આ ભાખરી તમારે જાડી હશે તો જ તે એકદમ કડક થશે. અને હવે આ કાપડથી તમે સહેજ હળવે હાથે આ દબાણ એ આપતા આપતા તમારે બંને બાજુ તને એક શેકી લો. અને આ બંને બાજુ જેવી આ ગોલ્ડન બ્રાઉન રંગની થાય પછી આ ભાખરી કડક થાય ત્યા સુધી તમે તેને શેકો. આમ કરવાથી તમારી ભાખરી એકદમ ક્રિસ્પી અને કડક થશે જેમને આ બિસ્કીટ ભાખરી કહે છે.