મિત્રો દુનિયા માં દરેક લોકો પોતાના આરોગ્ય નું ખ્યાલ રાખવા માટે ઘણાં બધા નવા નવા ઉપાયો કરતા હોય છે, ત્યારે એન્ટી ઓક્સીડેન્ટ વિટામીન “સી” થી ભરપૂર લીંબુ શરીર માટે ખૂબ જ લાભદાય બને છે. તેમાં વિટામીન સી, વિટામીન બી, કેલ્શિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડેટ્સ પ્રચુર માત્રામાં મળી આવે છે. જે આપણા આરોગ્ય ને રોગ પ્રતિરોધક શક્તિ ને વધારવામાં ખુબજ મદદ કરે છે. તે સાથેજ મિત્રો કીતાનું અને વાયરસના કારણે થતા રોગો થી પણ બચવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો મિત્રો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.

- મિત્રો તેમાં પોટેશિયમ અને ફાસ્ફોરસ ખુબજ જાજા પ્રમાણમાં મળી રહે છે જે આપણા બ્રેન સેલ્સ અને નર્વ સિસ્ટમને મજબૂત કરે છે.
- મિત્રો તેમાં વિટામિન સી, એન્ટી ઓક્સિડેન્ટ જાજી માત્રા માં મળી આવે છે, જે કેન્સર જેવા ભયજનક રોગ સામે લડાય કરવા માં મદદ કરે છે.
- મિત્રો તેમાં આયરન ની ખુબજ ભરપૂર માત્રા માં જોવા મળે છે, જે લોહીમાં હીમોગ્લબિનની માત્રાને વધારે છે.

- મિત્રો તેના રસને પાણીમાં મેળવીને પીવાથી શરદી જેવા ઈન્ફેકશન મટે છે.
- મિત્રો તેના રસ સવસેકા ગરમ પાણીમાં ભેળવીને નિયમિત લેવાથી પાચનક્રિયા સારી રહે છે.
- મિત્રો તેના રસ ને પીવાથી દાંત ના મુળિયા સ્વસ્થ બનાવે છે

- મિત્રો તેના રસ ને પીવાથી કબજિયાત, ઝાડા, પેટની ખરાબી અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલ માં રહે છે.
- મિત્રો તેના રસ ને પીવાથી આપણા શરિરમાં શક્તિ શારીરહે છે.
- મિત્રો તેના શરબત પીવાથી ચહેરાનો રંગ ખીલી આવે છે.

- મિત્રો તેને ખાવાથી ઈમન્યુનિટી વધે છે અને લાગેલો ઘા પણ જલ્દી જ સારો થઈ જાય છે.
- મિત્રો તેના રસ ને પીવાથી આપણી આંખો સારી રહે છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.